01 ડિસેમ્બર 2018

ઘર બેઠાં Online પૈસા કઈ રીતે કમાવા (ghar betha Online kai rite kamava)

પ્રસ્તાવના
નમસ્કાર દોસ્તો !!
   આ પોસ્ટનુ ટાઈટલ વાંચીને તમને થશે કે ઘર બેઠાં તો પૈસા કઈ રીતે કમાઈ શકાય !! પણ આ વાત બિલકુલ સાચી વાત છે કે આપણે ઘર બેઠાં પણ પૈસા કમાઈ શકયે છીએ.
  આ ટોપિક ગુગલ પર સૌથી વધારે સર્ચ થાય છે કે "How to Make Money Online" '  घर बैठे Online  पैसे कैसे कमाये ?'
  હા ભાઈ એકદમ સાચી વાત છે કે આપણે ઘર બેઠાં Online પૈસા કમાઈ શકીએ છીએ તે માટે આ પહેલા એ નક્કી કરવું જોઇએ કે આપણને ક્યાં વિષય પર સારી પકડ છે,એટલે કે પોતાને ક્યા વિષય માં રસ છે તો જોવું ખાસ જરૂરી છે. જો તમને રસ ના હોય તો તે કામ તમે સારી રીતે કરી ના શકો. માટે તમને જેમાં રસ હોય તે વિષય નક્કી કરો અને ત્યાર બાદ નીચેના સ્ટેપ ને ફોલોવ કરો.




 दुनियां का कोई भी मेथड, कोई भी काम तभी आप अच्छे से कर सकते हो  जब वो काम आपको पसंद हो.
તો ચાલો આજે આપણે જાણીએ કે પૈસા કઈ રીતે કમાવા ??

1. બ્લોગ/વેબસાઈટ બનાવીને (Blog/Website) :

 સૌથી પહેલા તો તમારે એ નક્કી કરવાનું છે કે તમને શું પસંદ છે ? તે વિષય પર તમારે બ્લોગ બનાવવાનો રહેશે.
ઉદાહરણ : જો તમને રસોઈ સારી રીતે બનાવતા આવડતી હોય અને તે વિશે બીજા ને શિખવી શકતાં હો તો તમે "રસોઈ" વિશે બ્લોગ બનાવી શકો છો.

 બ્લોગ બનાવવા શું કરવું ?


  1. ટોપિક (વિષય) નક્કી કરો.
  2. બ્લોગ ક્રિએટ કરો.
  3. બ્લોગ setup કરો.
  4. બ્લોગ માટે થીમ પસંદ કરો અને સારો લોગો બનાવો.
  5. બ્લોગ માટે ડોમેઈન અને હોસ્ટીંગ લો. (તમે ઈચ્છો તો)

પોસ્ટ લખવી :

બ્લોગપર ટ્રાફિક :

Monatize કરો:

2. YouTube Channel બનાવીને :

 આજકાલ આપણે જોઈએ છીએ કે યુ-ટ્યુબ નો ક્રેઝ ખુબજ વધ્યો છે અને તેના પરથી લોકો સારા એવા પૈસા પણ કમાય છે

Category નક્કી કરો :


  • YouTube Channel :
  • Video shooting :
  • Video uploading :

3. Facebook Page ની મદદથી :

  જો તમારા પેજ પર વધારે like હોય તો તમે તમારા તે પેજને વેચી પૈસા કમાઈ શકો છો.
  તમારા Facebook page પર કોઈ વેબસાઈટની link share કરીને પણ પૈસા કમાઈ શકો છો.
4. Instagram ની મદદથી :
5. E-commerce ની મદદથી :
6. Online Freelancing :
7. WhatsAppની મદદથી :
8. Affiliate marketing :
Amazon
Commission junction
Blue host
9. TikTok :
છેલ્લે.....
 Online પૈસા કમાવા એ આસાન કામ નથી પરંતુ જો તમે યોગ્ય method અને ચોક્કસ દિશામાં મહેનત કરો તો ચોક્કસ પણે સારી કમાણી કરી શકો છો.
x


  બ્લોગ શબ્દથી તો આપ સૌ પરિચિત જ હશો ! તેની મદદથી આપણે ઘર બેઠાં પૈસા કમાઈ શકીએ છીયે એ પણ તમે જાણતા જ હશો, પણ કેવી રીતે તે ગણા ઓછા લોકો જણે છે. તો આજ હુ તમને તે વિશે ઉપર છલ્લી માહિતી આપીશ.



Keywords સર્ચ કરો :
   તમને એ પશ્ન થશે કે આ કિ-વર્ડ શું છે ? તો મિત્રો તમને જણાવી દઉ કે આપણે ગૂગલ પર જે સર્ચ કરીએ છીયે તેમાના મુખ્ય શબ્દો ને કિ-વર્ડ કહે છે.

  તમને કિ-વર્ડ વિશે ખબર પડી ગઈ હોય તો હવે પોસ્ટ લખવાની શરૂઆત કરવી.
 અહીં તમારે દરેક કિ-વર્ડ નો ઉપયોગ કરી ડિટેઈલમા પોસ્ટ લખવાની રહેશે.

  જો તમે યોગ્ય કિ-વર્ડ નો ઉપયોગ કર્યો હશે અને તમારી પોસ્ટ સારી હશે તો ગુગલ પરથી ટ્રાફિક આવવાનું શરૂ થઈ જશે.
 આ ઉપરાંત તમે પોસ્ટને સોસિયલ મીડિયા પર શેર કરીને પણ ટ્રાફિક લાવી શકો છો.

  વેબસાઈટ પર સારુ એવું ટ્રાફિક થાય એટલે તમે તમારી વેબસાઈટને Monatije  કરી શકો છો અને પૈસા કમાઈ શકોછો.
  Monatize માટે તમે કોઈ પણ ads networks નો ઉપયોગ કરી શકો છો.
  જો તમે સારા ક્રિયેટીવ હો અને સારી રીતે વિડિયો બનાવી શકતા હો તો તમે YouTube પર channel બનાવી વિડિયો અપલોડ કરી શકો છો અને તમે પણ પૈસા કમાઈ શકો છો.
 આ માટે તમારે શુ કરવુ ??

  પહેલાં એ નક્કી કરો કે તમને ક્યો ટોપિક સારો ફાવે છે અને ક્યા ટોપિક પર તમે સારી રીતે વિડિયો બનાવી શકશો તેમજ ક્યો વિષય YouTube પર લાંબા સમય સુધી ચાલુ રહે તે વો છે તે નક્કી કરો.

  YouTube channel બનાવવા માટે ફક્ત એક gmail id ની જરૂર રહેશે.
  ચેનલ નુ નામ એવું રાખો જે વાંચવામાં અને યાદ રાખવા માટે સરણ હોય.
નોધ : YouTube પર channel બનાવવાનો કોઈ ચાર્જ લાગતો નથી.

 તમને ફાવતા વિષય (ટોપિક) પર વિડિયો બનાવવાનું શરુ કરો.
  ઉદાહરણ: જો તમે રસોઈ વિશે વિડિયો બનાવવા માગતા હો તો તેમા તમે ગણા બધાં વિડિયો બનાવી શકો.
  જેમ કે રસોઈ ની વિવિધ વાનગીઓ, રસોઈ બનાવવાની નવી પધ્ધતિઓ, નવી વાનગીઓ, જુની વાનગીઓ, કઈ વાનગી ક્યારે ખાવી-ક્યારે ન ખાવી વગેરે.
  તમે કોઈ ટોપિક પસંદ કરો અને તેમાં થોડું દિમાગ લગાવોતો કોઈ પણ ટોપિક પર તમે ધારો તેટલા વિડિયો બનાવી શકો છો.

  Video uploadના ત્રણ મુખ્ય ભાગ છે. જે નીચે મુજબ છે.
Title : videoનુ title (નામ) લખતી વખતે keywordનો ઉપયોગ કરવો.
Description : અહીં વિશે માહિતી લખવાની હોય છે. Description માં તમે  keywordનો ઉપયોગ કરી શકો નહીં.
Tag : અહીં તમે keyword નો ઉપયોગ કરી શકો છો.
Monatize :
  YouTubeન Channelને Monatize કરી પૈસા કમાઈ શકો છો. તે માટે તમારે YouTubeના નિયમો ને અનુસરવાનું રહેશે. જે સમય અંતરે બદલાતા રહે છે.
  ફેસબુક પેજ ની મદદથી તમે બે રીતે પૈસા કમાઈ શકો


  આપણે સૌ જાણીએ છીએ કે Instagramના વપરાશ માં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. અને જ્યાં માણસો વધારે ત્યાથી પૈસા કમાઈ શકાય છે. Instagram પર જેમ followers વધારે તેમ વધારે સારું.
  જો તમને ફોલોવ કરવા વાળા વધારે હોય તો તમે કોઈ વેબસાઈટની link Share કરીને પૈસા કમાઈ શકો છો.
  E-commerce એટલે કોઈ વસ્તુ ને  Online વેચવી. E-commerce ની મદદથી તમે સારા પૈસા કમાઈ શકો છો. તેમા તમે Amazon અને flipkart જેવી મોટી વેબસાઈટ નો ઉપયોગ કરી શકો છો ઉપરાંત તમારી ખુદની વેબસાઈટનો પણ ઉપયોગ કરી શકો છો.
  Online Freelancing  નો અર્થ થાય છે પોતાના ટેલેન્ટ નો ઉપયોગ કરી બીજાને શીખવવું.
  જેમકે....
   તમને સારું ગુજરાતી આવડતું હોય તો તેને તમે બીજાને શીખવી શકો.
   જો તમને રસોઈ સારી રીતે બનાવતા આવડતી હોય તો તેને તમે બીજાને શીખવી શકો છો.
   વિડીયો બનાવવાનું
   વેબસાઈટ બનાવવાનું વગેરે...
સૌથી વધારે ફેમસ Freelancing  વેબસાઈટ freelancer, upwork અને fiverr છે. તમે આ સાઈટ પર તમારી profile બનાવી તમારુ ટેલેન્ટ વેચી શકો છો.
 હા WhatsApp ની મદદથી પણ પૈસા કમાઈ શકીએ છીએ પણ એમાં સમય બહુ બગડે છે અને પૈસા ઓછા મણે છે.
  આ ઉપરાંત તમે કોઈ વેબસાઈટની લિંક પ્રમોટ કરીને, link short કરીને શેર કરી શકો છો.
  Affiliate marketingનો અર્થ છે કોઈ બીજાની વસ્તુ ને વેચીને તેમાથી કમીશન મેળવવું.
  અહીં પ્રોડકટની લિંકને શેર કરવામાં આવે છે જો કોઈ તે લિંક પર ક્લિક કરીને તે વસ્તુ ખરીદે તો તેનુ કમિશન આપણને મણે છે.
  આ માટે નીચેની વેબસાઈટ આપણને વસ્તુની લિંક પ્રોવાઇડર કરે છે.


  હાલના સમયમાં TikTok ખુબજ લોકપ્રિય છે. સૌ કોઈ તેના વિશે જાણતા જ હશો. દરેક વ્યક્તિ  TikTokના video જોયા હશે જ !
  TikTokમા વિડિયો upload કરીને આપણે પૈસા કમાઈ શકીએ છીએ પરંતુ તે માટે કંડીશન એટલી કે video copyright free હોવો જોઈએ.


  તે માટે તમારે સારા ટોપિક પર થોડા મહિના સુધી રેગ્યુલર મહેનત કરવાથી ચોક્કસ પણે સારી income કરી શકો છો.
પરિશ્રમનો કોઈ પર્યાય નથી. Money Online" '  घर बैठे Online  पैसे कैसे कमाये ?'
About Author:

Write Something About Yourself


Let's Get Connected: Twitter | Facebook | Google Plus

0 કોમેન્ટ:

ટિપ્પણી પોસ્ટ કરો

Contact

Talk to us

અહીંથી તમને Online પૈસા કઈ રીતે કમાવા , Website કઈ રીતે બનાવવી તેમજ ઇન્ટરનેટને લગતી માહિતી આપવામાં આવશે. જો તમે બ્લોગ બનાવા માંગતા હો તો અમારો સંપર્ક કરો..

Address:

Vadnagar, 384355

Work Time:

Monday - Friday from 9am to 5pm

Phone:

82 00 61 33 55

WhatsApp:

96 24 25 95 53