Blogger પર ફ્રીમાં Blog કઈ રીતે બનાવવો ?
- Step : #1 સૌપ્રથમ www.blogger.com પર જાઓ.
- Step : #2 Create a Blog પર ક્લિક કરો.
- Step : #૩ google Account થી Sing in કરો.
- Step : #4 blog Title ( તમારા બ્લોગ નું નામ લખો જે તમારે રાખવું હોય તે) લખો.
- Step : #5 Address અહી તમારા બ્લોગનું URL (Link) લખો.
- Step : #6 Theme પસંદ કરો.
- Step : #7 Create blog ! પર ક્લિક કરો.
- Step : #8 View blog પર ક્લિક કરી તમે તમારો બ્લોગ જોઈ શકો છો.
Step -#1 www.blogger.com
Step-#2 Create a Blog
હવે તમે blogger.com ના હોમ પેજ પર પહોચી જશો, ત્યાં તમારે Create your blog પર ક્લિક કરવાનું રહેશે.Step -#3 Sing in Google Account
જેવુ તમે Create your blog પર ક્લિક કરશો કે તમને Google account થી sing in કરવાનું કહેવામાં આવશે જેમા તમારે તમારું Email અને Password નાખી sing in કરવાનું રહેશે.જો તમારી જોડે Email Account ન હોય તો તમે અહીં ક્લિક કરો અને પોતાનુ Email Account બનાવો.(How to Create your email account ?)
જેવુ તમે sing in કરશો કે તમને એક નીચે મુજબ પેજ જોવા મળશે તેમા તમારે માહિતી લખવાની રહેશે
Step -#4 Blog Title
અહીં તમારે તમારા blog નુ નામ આપવાનુ રહેશે જે તમે તમારી ઈચ્છા મુજબ રાખી શકો છોજેમકે : ગુજરાતી હેલ્પ ગુરુ
Step - #5 Address
Blog નુ નામ આપ્યા બાદ બિલકુલ તેની નીચે તમને address કરીને એક ખાનુ આપ્યું હશે ત્યા તમારે યુનિક address આપવાનું રહેશે. જો address યુનિક નહી હોય તો submite થશે નહી.Step -#6 select theme
તમને અહી થીમ આપી હશે એમાંથી તમારે તમને ગમતી એક થીમ પસંદ કરવાની રહેશે.Step -7 Ceate Blog!
છેલ્લે create blog પર ક્લિક કરવાથી તમારો બ્લોગ/વેબસાઈટ તૈયાર થઇ જશે અને ત્યાંથી તમે bloggr ના ડેશબોર્ડ પર પહોચી જશો.Step -#8 View blog
ત્યાં તમે View blog પર ક્લિક કરીને પોતાનો બ્લોગ જોઈ શકો છે.
conclusion
આ પોસ્ટમાં તમે blogger પર ફ્રીમાં બ્લોગ અથવા વેબસાઈટ કઈ રીતે બનાવી તે વિષે માહિતી મેળવી જો તમને આ માહિતી ગમી હોય તો તમારા મિત્રોને શેર કરો... અને અમારું FB Page LIke કરો.આભાર.....
0 કોમેન્ટ:
ટિપ્પણી પોસ્ટ કરો