We Are Creative Design Agenc

જો તમે Online પૈસા કમાવા માંગતા હો.., Website બનાવવાની ઈચ્છા હોય તો તમે સાચા સ્થાને આવ્યા છો. અહી તમને તે બધી માહિતી મળશે જે તમે શોધી રહ્યા છો. | વેબસાઈટ બનાવી આપવામાં આવશે |

Start Now
Find Out More Contact Me

Our Services

Blogger Design

Blogger પર બ્લોગ કઈ રીતે બનાવો અને તેનું Design કઈ રીતે કરવું જેવી તમામ માહિતી જાણવા અહી ક્લિક કરો.

Read More

YouTube

YouTube પર ચેનલ કઈ રીતે બનાવવી અને youtube પર ફેમસ કઈ રીતે થવું તેની Trick અને Tips.

Read More

Make Money Onlile

Online પૈસા કઈ રીતે કમાવા, Adsense તથા Mobile App થી પૈસા કઈ રીતે કમાવા તે જાણવા અહી ક્લિક કરો.

Read More

Tips & Tick

Internet ને લગતી તમામ માહિતી અને Mobile App કઈ રીતે બનાવવી તે જાણવા અહી ક્લિક કરો.

Read More

Recent Work

લેબલ બ્લોગ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ બ્લોગ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

10 એપ્રિલ 2019

blogger પર ફ્રીમાં બ્લોગ કઈ રીતે બનાવવો સ્ટેપ બાય સ્ટેપ માહિતી ગુજરાતીમાં | ગુજરાતી હેલ્પ ગુરુ


પ્રસ્તાવના :  Blogger.com પર બ્લોગ બનાવવો બહુજ સરળ છે. તમે અહી દર્શાવેલ સ્ટેપને અનુસરીને ખુબસ સરળતાથી  પોતાની વેબસાઈટ બનાવી શકો છો. આ પોસ્ટમાં તમને એ બતાવામાં આવ્યું છે કે blogger પર ફ્રિમાં બ્લોગ કઈ રીતે બનાવવો. - How To Creat A Free Blog In Blogger.com (Gujarati)

Blogger પર ફ્રીમાં  Blog કઈ રીતે બનાવવો ?


  1. Step : #1 સૌપ્રથમ www.blogger.com પર જાઓ.
  2. Step : #2 Create a Blog પર ક્લિક કરો.
  3. Step : #૩ google Account થી Sing in કરો.
  4. Step : #4 blog Title ( તમારા બ્લોગ નું નામ લખો જે તમારે રાખવું હોય તે) લખો.
  5. Step : #5 Address અહી તમારા બ્લોગનું URL (Link) લખો. 
  6. Step : #6 Theme પસંદ કરો.
  7. Step : #7 Create blog ! પર ક્લિક કરો.
  8. Step : #8 View blog પર ક્લિક કરી તમે તમારો બ્લોગ જોઈ શકો છો.

Step -#1 www.blogger.com

સૌથી પહેલા તમે કોઈ પણ વેબ-બ્રાઊઝર પર bloggerની ઓફિસીયલ વેબસાઈટ www.bloggercom ઓપન કરો. તમે નીચેની લિંક પર ક્લિક કરીને પણ bloggerની ઓફિસીયલ વેબસાઈટ ઓપન કરી શકો છો.

Step-#2 Create a Blog

હવે તમે blogger.com ના હોમ પેજ પર પહોચી જશો, ત્યાં તમારે Create your blog પર ક્લિક કરવાનું રહેશે.

Step -#3 Sing in Google Account

જેવુ તમે Create your blog પર ક્લિક કરશો કે તમને Google account થી sing in કરવાનું કહેવામાં આવશે જેમા તમારે તમારું Email અને Password નાખી sing in કરવાનું રહેશે.
જો તમારી જોડે Email Account ન હોય તો તમે અહીં ક્લિક કરો અને પોતાનુ Email Account બનાવો.(How to Create your email account ?)

જેવુ તમે sing in કરશો કે તમને એક નીચે મુજબ પેજ જોવા મળશે તેમા તમારે માહિતી લખવાની રહેશે

Step -#4 Blog Title

અહીં તમારે તમારા blog નુ નામ આપવાનુ રહેશે જે તમે તમારી ઈચ્છા મુજબ રાખી શકો છો
જેમકે : ગુજરાતી હેલ્પ ગુરુ

Step - #5 Address

Blog નુ નામ આપ્યા બાદ બિલકુલ તેની નીચે તમને address કરીને એક ખાનુ આપ્યું હશે ત્યા તમારે યુનિક address આપવાનું રહેશે.  જો address યુનિક નહી હોય તો submite થશે નહી.

Step -#6 select theme

તમને અહી થીમ આપી હશે એમાંથી તમારે તમને ગમતી એક થીમ પસંદ કરવાની રહેશે.

Step -7 Ceate Blog!

છેલ્લે create blog પર ક્લિક કરવાથી તમારો બ્લોગ/વેબસાઈટ તૈયાર થઇ જશે અને ત્યાંથી તમે bloggr ના ડેશબોર્ડ પર પહોચી જશો.

Step -#8 View blog


ત્યાં તમે View blog પર ક્લિક કરીને પોતાનો બ્લોગ જોઈ શકો છે.

conclusion

આ પોસ્ટમાં તમે blogger પર ફ્રીમાં બ્લોગ અથવા વેબસાઈટ કઈ રીતે બનાવી તે વિષે માહિતી મેળવી જો તમને આ માહિતી ગમી હોય તો તમારા મિત્રોને શેર કરો... અને અમારું FB Page LIke કરો.
આભાર.....

08 એપ્રિલ 2019

Blogger.com (બ્લોગ્ગર) શું છે તેની માહિતી ગુજરાતીમાં

પ્રસ્તાવના :

આજે આપણે આ પોસ્ટમાં blogger.com વિષે જાણીશું, તેની વિશેષતા, ઉપયોગ,કઈ રીતે બ્લોગ વાપરવો વગેરે...
blogger free blog

www.blogger.com એક ફ્રિ બ્લોગ પોસ્ટ લખવાનું પ્લેટફોર્મ છે. તેની મદદથી ફ્રિ માં બ્લોગ બનાવીને માહિતી ને આસાનીથી શેર કરી શકાય છે.
 blogger ની ગણતરી કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમમાં થાય છે, કારણ કે તે કન્ટેન્ટને વર્ષ, મહિનો, વિક, દિવસ, કેટેગરી, લેબલ વગેરે માં વિભાજીત કરીને વાચકો શુધી પહોચાડે છે.
blogger પર બ્લોગ બનાવનારને બે પ્રકારના સબ-ડોમેઈન ફ્રિમાં મળે છે, એક blogspot.com અને બીજો જેતે યુજરના દેશ પ્રમાણે.
  જેમકે (1) gujaratihelpguru.blogspot.com
           (2) gujaratihelpguru.blogspot.in

blogger.comની વિશેષતાઓ 

  જે મિત્રોને બ્લોગીંગ  વિષે પૂરી માહિતી ના હોય અને નવા હોય  તે મિત્રો blogger.com પર બ્લોગ બનાવજો બીજા કોઈ પ્લેટફોર્મ પર બ્લોગ ના બનાવશો કારણ કે બીજા બ્લોગ પ્લેટફોર્મ ફ્રિ હોતા નથી.

blogger ની વિશેષતાઓ નીચે મુજબ છે...


  • ભાષા : blogger.com ૫૦થિ પણ વધારે ભાષામાં ઉપલબ્ધ છે. જો તમને અંગ્રેજી ભાષા ફાવતી ના હોય તો તમે તમારી લોકલ ભાષામાં પોસ્ટ લખી શકો છો.
  • ફ્રિ ડોમેઈન નામ : જયારે આપણે blogger.com પર નવો બ્લોગ બનાવીએ ત્યારે blogger આપણને ફ્રિ માં ડોમેઈન નામ આપે છે જે blogspot.com સબ ડોમેઈન વાળું હોય છે.
  • ફ્રિ હોસ્ટીંગ : blogger.com પર બ્લોગ બનાવવા વાળાને હોસ્ટીંગ ફી ભરવી પડતી નથી, અહી આપને બ્લોગ ને ફ્રીમાં હોસ્ટ કરી શકીએ છીએ.
  • ફાસ્ટ સ્પીડ : સર્ચ એન્જીનમાં blogger પર બનાવેલ બ્લોગ ની સ્પીડ સારી હોય છે.
  • ઈજી યુજ : blogger.com પર બનાવેલ બ્લોગ ને સરળતાથી વાપરી શકાય છે. તેના માટે કોઈ ટ્રેનીંગની જરૂર પડતી નથી.
  • કસ્ટમ ડોમેઈન નામ : ડોમેઈન નામ ને કોઈ અન્ય ડોમેઈન પર રી-ડાયરેક્ટ કરી શકાય છે.
  • કસ્ટમ ડેસિંગ : blogger બ્લોગની થીમ સરળતાથી એડિટ કરી શકાય છે. ફ્રિ બ્લોગ થીમ પણ ઉપલબ્ધ છે જેનો ઉપયોગ કરી શકાય છે.

 છેલ્લે...
જો તમને અમારી આ પોસ્ટ ગમી હોય તો જરૂરથી બતાવજો ....
55 Cups
----
9000 Lines
-----
400 ----
------------

Our Blog

Jay Veer Blog
Educational News

Study Materials, Bharti News, Job Vacancy, Edu. Info., G.k., Call Letter etc...

Read More
Shayari Ka Khajana
All Shayari

Love Shayari, Sad Shayari, Romanti Shayari, Suvichar, WhatsApp Status etc...

Read More
Gujarati Help Guru
tech information

Adsense, Blog, Mobile App, YouTube, Internet, Computer, HTML, CSS, etc....

Read More

Contact

Talk to us

અહીંથી તમને Online પૈસા કઈ રીતે કમાવા , Website કઈ રીતે બનાવવી તેમજ ઇન્ટરનેટને લગતી માહિતી આપવામાં આવશે. જો તમે બ્લોગ બનાવા માંગતા હો તો અમારો સંપર્ક કરો..

Address:

Vadnagar, 384355

Work Time:

Monday - Friday from 9am to 5pm

Phone:

82 00 61 33 55

WhatsApp:

96 24 25 95 53