06 જુલાઈ 2019

ધોરણ -10 ડુપ્લીકેટ માર્કશીટ મેળવવા માટેનુ અરજી ફોમ

ડુપ્લીકેટ માર્કશીટ મેળવવા બાબત

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે જે મિત્રોને ધોરણ-10 ની માર્કશીટ ખોવાઈ ગયેલ હોય તો તે નીચેનાં ફોમ પરથી પ્રથમવાર નજીવી ફી ભરીને ડુપ્લીકેટ માર્કશીટ મેળવી શકાશે.

  જેમણે ડુપ્લીકેટ માર્કશીટ મેળવેલ હોય અને તે પણ કોઈ કારણસર ખોવાઈ ગઈ હોય તો ફરીથી માર્કશીટ મેળવવા માટે સોગંદનામુ કરવાનું રહેશે. 


loading...
About Author:

Write Something About Yourself


Let's Get Connected: Twitter | Facebook | Google Plus

0 કોમેન્ટ:

ટિપ્પણી પોસ્ટ કરો

Contact

Talk to us

અહીંથી તમને Online પૈસા કઈ રીતે કમાવા , Website કઈ રીતે બનાવવી તેમજ ઇન્ટરનેટને લગતી માહિતી આપવામાં આવશે. જો તમે બ્લોગ બનાવા માંગતા હો તો અમારો સંપર્ક કરો..

Address:

Vadnagar, 384355

Work Time:

Monday - Friday from 9am to 5pm

Phone:

82 00 61 33 55

WhatsApp:

96 24 25 95 53